જીટીયુ દ્વારા ૨૯મા પેટન્ટ ક્લિનિક વર્કશોપનું આયોજન: ૯૦થી વધારે સંશોધકો જોડાયા.

દેશભરમાં અભ્યાસ-સંશોધન ક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી ચૂકેલી ગુજરાતની સૌથી મોટી વિશ્વવિધ્યાલય- જીટીયુ દ્વારા તાજેતરમાં એક પેટન્ટ ક્લિનિક વર્કશોપ યોજાઇ ગયો. જીટીયુના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે યોજાયેલા આ બે દિવસીય…