સાવધાનીથી અને કાળજીપૂર્વક ડ્રાઈવિંગ કરવાથી અકસ્માતની સંભાવના ૮૨ ટકા સુધી ઘટી શકે

અમદાવાદઃ ભારતમાં છેલ્લા એક દાયકામાં 13 લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સરકારી આંકડાઓના આધારે જાણવા મળે છે. અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિ જો પરિવારનું ભરણપોષણ કરનાર એકમાત્ર વ્યક્તિ…