ઑસ્ટ્રેલિયા, ઓમાન અને પોલેન્ડની ટોચની યુનિવર્સિટીઓ રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે જીટીયુ સાથે હાથ મિલાવશે

અમદાવાદઃ ઑસ્ટ્રેલિયા, ઓમાન અને પોલેન્ડમાં ટોચનું સ્થાન ધરાવતી સંસ્થાઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે હાથ મિલાવશે. આ સંસ્થાઓમાં યુનિવર્સિટી ઑફ વોલનગોંગ, એજીએચ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ…