સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) જાહેર કરતી ગુજરાત સરકાર

ગાંધીનગરઃ દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસીની આજે તા.૦૮ જાન્યુઆરી, ૨૦૧૭, રવિવારના રોજ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે જાહેરાત કરવામાં…